બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Bharat vs india row united nations give example of turkiye and respond on that

Bharat Vs India / ભારત કે ઈન્ડિયા? દેશના નામ પર વિવાદ વચ્ચે UNનું મોટું નિવેદન, તુર્કીયેનું ઉદાહરણ આપીને જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 12:48 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

INDIA Vs BHARAT Row: સંસદના ખાસ સત્ર પહેલા ઈન્ડિયા Vs ભારતની ચર્ચા દરેક બાજુ થઈ રહી છે. તેને લઈને રાજનૈતિક વિવાદ પણ થઈ રહ્યા છે. ત્યાં જ PM મોદીએ પાર્ટી નેતાઓને આ વિવાદમાં ન પડવા કહ્યું છે.

  • ઈન્ડિયા Vs ભારત પર UNએ આપ્યું નિવેદન 
  • સંસદના ખાસ સત્ર પહેલા થઈ રહી છે તેની ચર્ચા 
  • નામને લઈને થઈ રહ્યા છે રાજનૈતિક વિવાદ 

ઈન્ડિયાનું નામ બદલીને ભારત કરવાની સંભવિત અફવાઓની વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ બુધવારે કહ્યું કે યુનાઈટેડ નેશનને જ્યારે પણ દેશોનું નામ બદલવાની રિક્વેસ્ટ મળે છે તો તે તેના પર વિચાર કરે છે. UN મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના ઉપ પ્રવક્તા ફરહાન હકે તુર્કીનું નામ બદલીને તુર્કેય કરી ઉદાહરણ પણ આપ્યું. 

રિપોર્ટ અનુસાર ફરહાને કહ્યું, "તુર્કિયેના મામલામાં અમે સરકારની તરફથી અમને મોકવામાં આવેલા ઔપચારિક અનુરોધનો જવાબ આપ્યો હતો. મહત્વનું છે કે જો અમને આ પ્રકારની રિક્વેસ્ટ મળે છે તો અમે તેના પર વિચાર કરીએ છીએ." તેમણે આ વાત એ સવાલના જવાબમાં કહી જ્યારે તેમને પુછવામાં આવ્યું હતું કે ઈન્ડિયાનું નામ બદલીને ભારત કરવામાં આવી શકે છે? 

શું છે મામલો? 
હકીકતે જી-20 શિખર સન્મેલનના રાત્રિભોજન નિમંત્રણમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાની જગ્યા પર પ્રેસિડેન્ટ ઓફ ભારત કહ્યા બાદ મંગળવારે રાજનૈતિક વિવાદ ઉભો થયો હતો. તેના બાગ અટકળો લગાવવામાં આવી રહી હતી કે ભારત સરકાર દેશનું નામ બદલશે. આ સવાલ ત્યારે સામે આવ્યો જ્યારે સંસદનું ખાસ સત્ર પણ શરૂ થવાનું છે અને તેના એજન્ડાનો ખુલાસો નથી થયો. એવામાં અફવાહો ઉડી રહી છે કે આ સત્રમાં નામમાં ફેરફારને લઈને ચર્ચા થઈ શકે છે. 

PM મોદીએ આપી આ સલાહ 
જોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાના મંત્રિમંડળ સહયોગીઓને 'ભારત' નામના મુદ્રા પર રાજનૈતિક વિવાદથી બચવાની સલાહ આપી છે. રિપોર્ટ અનુસાર ઈન્ડિયાનું નામ બદલીને ભારત કરવા માટે ફક્ત સંવિધાનમાં સંશોધનની જરૂર છે. જેને સંસદના બન્ને સદનોમાં બે તૃત્યાંસ બહુમતીથી પાસ કરવું પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ