મંજૂરીની રાહ / ભારતમાં અપાઈ રહેલી આ સ્વદેશી વેક્સિનને હજુ નથી મળી WHO ની પરવાનગી, થોડા જ દિવસોમાં થશે બેઠક

bharat biotech vaccine covaxin wait continues who delays emergency use nod till 5 october

હૈદ્રાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા વિકસિત સ્વદેશી કોવિડ-19 વિરોધી વેક્સિન કોવેક્સિનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની મંજૂરી માટે હજુ થોડા દિવસની રાહ જોવી પડશે. WHOની મંજૂરી માટે હજુ થોડા દિવસની રાહ જોવી પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ