વખાણ / પ્લેનમાં મુસાફરની તબિયત બગડી તો પ્રોટોકોલ તોડીને કેન્દ્રીય મંત્રી બચાવ્યો મુસાફરનો જીવ, PM મોદીએ કર્યા વખાણ 

bhagwat karad saves life of co passenger in indigo flight

ઈન્ડિગોમાં મુસાફરી કરતી વખતે એક મુસાફરની તબિયત બગડતાં જ કેન્દ્રીય મંત્રી ડૉ.ભગવત કરાડે દર્દીને પ્રાથમિક સારવાર આપી અને તેનો જીવ બચાવ્યો.તેના માટે તેઓની પ્રશંસા થઈ રહી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ