બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / bhagwant mann can be cm candidate for aap in punjab will be declared soon

Punjab Election 2022 / પંજાબ ચૂંટણીમાં AAP નો મુખ્યમંત્રી પદનો ચહેરો નક્કી, જલ્દી થઈ શકે છે મોટી જાહેરાત

Mayur

Last Updated: 02:27 PM, 4 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબમાં 2022 માં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે તો હવે ઓપીનીયણ પોલમાં આગળ ચાલી રહેલી AAP દ્વારા CM પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે.

Punjab Election 2022

પંજાબમાં 2022 માં વિધાનસભાની ચૂંટણી છે અને તેની તૈયારીઓ થઈ રહી છે. 

પંજાબ વિધાન સભા ચૂંટણી 2022 માટે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ઉમેદવારનું નામ હવે લગભગ નક્કી થઈ ગયું છે. 

ભગવંત માનના નામ પર મહોર
 ભગવંત માન હાલમાં પંજાબની સંગરુર લોકસભા સીટથી સાંસદ છે. પંજાબમાં ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સતત પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ વખતે આપના જીતવાની શક્યતા પણ પ્રબળ દેખાઈ રહી છે. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતે પંજાબમાં પાર્ટીના પ્રચાર માટે અનેક રેલીઓ કરી છે.

AAP ના મોટા ચૂંટણી વચનો 
નોંધનીય છે કે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને છેલ્લા એક વર્ષમાં આમ આદમી પાર્ટીએ દિલ્હીની વિકાસ ગાથાથી  આગળ વધીને ઘણા ચૂંટણી વચનો આપ્યા છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વચન આપ્યું હતું કે જો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો રાજ્યની 99 લાખ મહિલાઓના ખાતામાં દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે. આ મદદ વિધવા અને વૃદ્ધાવસ્થા પેન્શન ઉપરાંત આપવામાં આવશે. જો ઘરમાં ચાર મહિલાઓ હોય તો દરેકને 1000 રૂપિયા મળશે.

પોલના આધારે  દેખાઈ રહી છે શક્યતા 

અગાઉ ઓપીનિયન પોલમાં પંજાબમાં આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરીને ચૂંટણી જીતતી દર્શાવાઈ રહી હતી માટે એક શક્યતા તો ઊભી થઈ છે કે આ વખતે AAM ADMI PARTY  પંજાબમાં સરકાર બનાવે અને તો ભગવંત માનને મુખ્યમંત્રી બનવા પણ મળી શકે છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ