સાવચેતી / બ્રાન્ડેડ રેસ્ટોરન્ટમાં પિત્ઝા ખાતા લોકો ચેતજો! વડોદરામાં પિત્ઝા હટના પિત્ઝામાંથી નીકળી મોટી ઈયળ

Beware of people eating pizza in a branded store! A large herd of pizza hut pies in Vadodara

ખાવાના શોખીન લોકો માટે લાલબત્તી સમાન એક કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે. વડોદરામાં એક પિત્ઝા હટમાં પીત્ઝામાંથી ઇયળ નીકળતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ પિત્ઝા હટ પર પહોંચ્યા હતા અને કાર્યવાહી કરી હતી. પિત્ઝામાંથી જીવાત નીકળ્યાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ