એલર્ટ / તમારા ડેબિટ કે ક્રેડિટ કાર્ડ સાથે ફ્રોડ થઈ રહ્યું છે તો આ રીતે કરો ફરિયાદ, રૂપિયા પાછા મળશે

beware of online banking fraud know how to report online fraud

RBIના નિયમ અનુસાર બેંકમાં પોતાની ફરિયાદ તમારે તમારી સાથે થયેલા ફ્રોડના 3 દિવસમાં નોંધાવવાની રહેશે. જો તમારી સાથે ફ્રોડ તમારી બેદરકારીના કારણે થયું છે તો પણ ખાતેદારને બેંક તરફથી રૂપિયા આપવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ