ટ્રાવેલ / ક્રિસમસ અને ન્યૂ યરમાં આ જગ્યાએ ફરવા જવાનો પ્લાન બનાવો, પડી જશે મોજ

best tourist places to celebrate christmas and new year2020

ઠંડીની સીઝનમાં ઘણાં લોકોને ફરવા જવું પસંદ હોય છે. જોકે તેઓ એવી જગ્યાઓ પર જવા ઇચ્છતા નથી જ્યાં વધુ ઠંડી પડતી હોય. પણ જો બજેટનો પ્રોબ્લેમ ન હોય તો દુનિયાભરમા ઘણી એવી ખાસ જગ્યાઓ છે જ્યાં તમે ડિસેમ્બર મહિનામાં ક્રિસમસ અને ન્યૂ યરની રજાઓ મનાવવા માટે જઇ શકો છો. ચાલો આ બેસ્ટ ડેસ્ટિનેશન વિશે થોડું જાણી લો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ