ફાયદાકારક / શિયાળામાં કોઈ જ ક્રીમ કે લોશનની જરૂર નહીં પડે, સૂકી અને ખરબચડી ત્વચા થઈ જશે એકદમ મુલાયમ, અજમાવો આ ટિપ્સ

Best Remedy For Dry Skin In Winter

શિયાળામાં જેમ-જેમ ઠંડી વધતી જાય છે તેમ-તેમ સ્કિન સૂકી થતી જાય છે. એવામાં કેમિકલવાળા લોશન્સ લગાવવાને બદલે ખોરાકમાં કેટલીક કાળજી રાખવાથી અને નેચરલ વસ્તુઓ લગાવવા સ્કિનની ડ્રાયનેસ દૂર કરી શકાય છે. શિયાળામાં તમારી સ્કિન પણ સૂકી અને ખરબચડી થઈ જાય છે. એવામાં સ્કિન પર રેશીઝ, ખંજવાળ આવવા જેવી સમસ્યા રહે છે. ચહેરાનો ગ્લો પણ ઘટે છે. આ સમસ્યાને દૂર કરવા માટે ઘરમાં જ કેટલીક વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ કરવો જોઇએ. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ