ઑટો / ડિઝલ કારનું આવી રીતે કરો મેન્ટેનેન્સ, જે વધારી દેશે એન્જીનની ઉંમર

best maintenance tips for diesel engines all you need to know

થોડાક વર્ષો પહેલા કાર માર્કેટમાં ઘણી સારી અને એડવાન્સ્ડ ટેક્નોલોજીથી લેસ ડિઝલ એન્જીન જલ્દી જોવા મળતા નહતા. ગાડીઓ પારંપારિક ડિઝલ એન્જીનથી લેસ જોવા મળતી હતી. પરંતુ ધીમે ધીમે સમય બદલાયો અને ઑટોમોબાઇલ કંપનીઓએ નવી ટેક્નોલોજીથી લેસ કોમ્પેક્ટ ડિઝલ એન્જીન બજારમાં ઊતારવાનુ શરૂ કર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ