ચેતજો / ફ્લિપકાર્ટ પર ઓર્ડર કર્યો 93,900 રૂપિયાનો iPhone 11 Pro અને ગ્રાહકને મળ્યું કંઈક આવું કે તે ચોંકી ગયો

Bengaluru man reportedly orders iPhone 11 Pro online gets a fake iPhone

iPhone 11 Proમાં 3 રિયર કેમેરા આપેલો છે. ફોન લોન્ચ થયા બાદ લોકોએ iPhone 11 Pro પર મીમ બનાવવાના શરૂ કર્યા હતા. જોકે, કંપનીએ આ વખતે ફોનમાં iPhone XSની તુલનામાં ડિઝાઇનમાં કોઈ ફેરફાર કર્યો નથી. જેથી ઘણાં લોકોએ તેમના iPhone XSની પાછળ ત્રણ કેમેરાવાળો સ્ટિકર લગાવીને તસવીરો પોસ્ટ કરી હતી. આવો જ એક આઈફોન ફ્લિપકાર્ટે તેના કસ્ટમરને મોકલ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ