હિંસક પ્રદર્શન / બંગાળમાં ફરી બબાલ: હિંસક બનેલ ભીડે કરી આગચંપી અને પથ્થરમારો, દિગ્ગજ નેતાઓની અટકાયત

bengal bjp protest march against tmc govt

પશ્ચિમ બંગાળમાં ભાજપની માર્ચ દરમિયાન ભારે હોબાળો થયો હતો. કેટલીય જગ્યા પર પોલીસે અને ભાજપના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ