ફાયદાકારક / કબજિયાત અને ડાયાબિટીસથી લઈ વજન ઉતારવા માટે શ્રેષ્ઠ છે આવા લોટની રોટલી, જાણીને તમે પણ ખાશો

Benefits Of Homemade Multi Grain Flour

અત્યારે બજારમાં ઘણાં પ્રકારના મલ્ટીગ્રેન લોટ મળી રહ્યાં છે. જોકે તેમાં ગુણવત્તાની ખાતરી મળતી નથી અને આ લોટ મોંઘા હોવાને કારણે લોકો તેને ખાવાનું ટાળતાં હોય છે. પણ જો જાતે જ ઘરે અલગ-અલગ અનાજ મિક્સ કરીને લોટ દળાવવામાં આવે તો તેમાં ગુણવત્તાની તો ગેરંટી હોય જ છે, સાથે જ તે સસ્તો પણ પડે છે. ઘઉંની સાથે કેટલાક હેલ્ધી અનાજ મિક્સ કરવામાં આવે તો સામાન્ય લોટ કરતાં મલ્ટીગ્રેન લોટના ફાયદા અનેક ગણાં વધી જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ