સાચો પ્રેમ / દિલથી અમિર છે આ ભિખારી, દિવ્યાંગ પત્ની માટે ચાર વર્ષ સુધી પાઇ પાઇ ભેગી કરીને આપી અણમોલ ભેટ

beggar husband wife purchased moped cash 90 thousand rupees chhindwara

કહેવાય છે, પ્રેમ... જાતિ, ઉંચ-નીચ, અમીર-ગરીબી કશું જોતો નથી. હૃદયને સ્પર્શી જાય તેવી અનોખી પ્રેમ કહાની મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાંથી સામે આવી છે. જ્યાં એક ભિખારી પત્ની સાથે પ્રેમનું કારણ ચર્ચાનો વિષય બન્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ