ઘરેલૂ નુસખો / પિંપલ્સ હોય કે ડેન્ડ્રફની સમસ્યા, રસોઈની આ 1 વસ્તુનો કરો ખાસ રીતે ઉપયોગ, ચપટીમાં મળશે રાહત

beauty tips salt water is beneficial for hair and skin helps to get rid of pimples-and-dandruff problems

સીઝન ભલે કોઈ પણ હોય, સ્કીન અને વાળની દેખરેખ દરેક માટે ખાસ હોય છે. અત્યારે જો તમે પાર્લરમાં જઈને આ માટે ખાસ કેર કરી શકતા નથી તો તમે એક ઘરેલૂ ઉપાય કરી શકો છો. આ ઉપાયથી તમે પિંપલ્સ, વાળ ખરવા, વાળમાં ડેન્ડ્રફની સમસ્યા અને સાથે જ સ્કીન ડેમેજ થવાની સમસ્યાથી પણ રાહત મેળવી શકો છો. હા આ માટે તમારે રસોઈમાં વપરાતા મીઠાના પાણીનો પ્રયોગ કરવાનો છે. તે આ તમામ સમસ્યામાંથી તમને રાહત આપશે.

બ્રેકિંગ ન્યૂઝ