Ek Vaat Kau / ખતરનાક કૉલ ઉપાડતી વખતે ચેતજો, નહીંતર પોક મૂકીને રડશો

આપણને કોઈને કોઇ એવો તો કોલ આવ્યો જ હોય છે જેવા કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, પાન કાર્ડ, લોન, લોટરી કે પછી અન્ય કોઇ લોભામણી જાહેરાતનો. ત્યારે આમાંથી કેટલાક કોલ ખતરનાક હોઇ શકે છે. કારણ જાણવા માટે જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ