સાવચેતી / 'મહા' વાવાઝોડાથી બચવા ધ્યાન રાખો આ વાત, નહીં થાય વધારે નુકશાન

Be careful to avoid 'Maha' Cyclone, these things will not cause much damage

'મહા' વાવાઝોડાને લઇને અનેક અટકળો આવી રહી છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ બની રહ્યો છે. વાવાઝોડાંની ગતિ દરિયામાં ધીમી પડી છે. જો કે તેમ છતાં આ વાવાઝોડું 7 નવેમ્બરે માંગરોળથી પોરબંદર વચ્ચે ટકરાઇ શકે છે. જેના કારણે રાજ્યભરમાં ભારે પવન ફૂંકાશે તેમજ ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. 'મહા' વાવાઝોડાથી બચવા માટે નાની સાવચેતી પણ રાખવામાં આવે તો તે મદદરૂપ થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ