ગુજરાત / પેટાચૂંટણી પહેલાં મોટા સમાચાર : બનાસકાંઠામાં તાલુકા પંચાયતની 13 બેઠકોનું આવ્યું પરિણામ, જાણો કોને કેટલી મળી

banaskantha taluka panchayat bjp and congress

ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે.ત્યારે બનાસકાંઠાની 13 તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ સામે આવતા સત્તા પરિવર્તન જોવા મળ્યું છે. જેમાં 13માંથી ભાજપે 10 અને કોંગ્રેસે 3 તાલુકા પંચાયત પર કબ્જો કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ