આક્ષેપ / ચૂંટણી પતશે એટલે નોકરીઓ સેટિંગવાળાઓને આપશે, જો આ વખતે પેપર ફૂટશે તો... : ગેનીબેનના સરકાર પર મોટા પ્રહાર

banaskantha mla ganiben thakor statement LRD recruitment candidates

LRD ભરતીને લઇને રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસ અને ભાજપે સામસામે આક્ષેપ કર્યા છે. LRDની  પરીક્ષાને લઈને ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યા છે કે એકેડેમી ચલાવતા વ્યક્તિઓ ભાજપના જ મળતિયાઓ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ