LAUNCH / Bajaj Pulsar 125 Split Seat બાઇક થયુ લૉન્ચ, જાણો તેના સ્પેસિફીકેશન અને કિંમત

Bajaj Pulsar 125 Split Seat bike launch

બજાજ ઑટોએ સૌથી સસ્તી પલ્સર (બજાજ પલ્સર 125) નું નવું સ્પ્લિટ સીટ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. બજાજ પલ્સર 125 સ્પ્લિટ સીટ વેરિઅન્ટની કિંમત 79,091 રૂપિયા છે. આ નવી બાઇકમાં ફ્રન્ટ ડિસ્ક બ્રેકને સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું છે. સિંગલ સીટ પલ્સર 125 ડિસ્ક બ્રેક વેરિએન્ટની તુલનામાં તેની કિંમત 3,597 રૂપિયા છે અને ડ્રમ બ્રેક વેરિએન્ટ કરતા 8,096 રૂપિયા વધારે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ