CNGની ઝાળ / મુસાફરો માટે માઠા સમાચાર: હવે રિક્ષાભાડામાં થઈ શકે છે વધારો, એસોસિએશને જુઓ શું કરી માગ

Bad news for passengers: Rickshaw fares may go up now, see what the association demands

CNG ગેસમાં પણ 15 દિવસમાં રૂપિયા 9 થી 10 જેટલો વધારો થતા 1 કિલો ગેસના 63 રૂપિયા આસપાસ ભાવ થયો છે.રિક્ષા ચાલકો આ ભાવ હવે જીરવી શકે તેમ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ