દિલ્હી / Baba Ka Dhabaના બાબાએ શાનદાર રેસ્ટોરન્ટ ખોલી, તસવીરો જોઈને દંગ રહી જશો

Baba ka Dhaba owner Kanta Prasad opens up brand new restaurant

બાબા કા ઢાબાની દિલ્હીમાં ખૂબ ચર્ચા થઈ હતી. થોડા મહિના પહેલા આ ઢાબાના માલિક કાંતા પ્રસાદ (બાબા) ગ્રાહક ન આવવાના કારણે રડી પડ્યા હતા. હવે મદદ મળ્યા પછી, બાબાએ એક નવી રેસ્ટોરન્ટ ખોલી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ