વિશ્વાસઘાત / બાબા કા ઢાબા કૌભાંડ : જે યુટ્યુબરે લોકપ્રિયતા અપાવી હતી તેના સામે જ બાબાએ નોંધાવી પોલીસ ફરિયાદ

baba ka dhaba owner filed complain against youtuber gaurav

સોશ્યલ મિડીયા પર વાયરલ થયેલા બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદે તેને ઓળખાણ અપાવનાર યુટ્યુબર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ગૌવર વાસને પૈસા હડપી લીધા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ