અયોધ્યા ચુકાદો / રામ જન્મભૂમી કેસમાં કેટલા અને કયા પક્ષકારો હતા, 2 નો દાવો સુપ્રીમે ફગાવ્યો હતો

Ayodhya case know the parties who have staked claims on the disputed site

9મી નવેમ્બર 2019ના દિવસે સુપ્રીમ અદાલતે ઐતિહાસીક ચુકાદો આપ્યો છે જે અનુસાર રામ જન્મભૂમી કેસમાં જમીન રામ લલાને સોંપવામાં આવી છે અને મુસ્લિમોને અયોધ્યામાં જ જમીન સોંપવામાં આવી છે. મુસ્લિમોને અયોધ્યામાં મસ્જિદ બનાવવા માટે  પાંચ એકર જમીન આપવામાં આવશે. સુપ્રીમે આ અંગે કેન્દ્ર સરકારને 3 મહિનાની અંદર એક્શન પ્લાન બનાવવાના આદેશ કર્યા છે. આ કેસમાં કુલ 12 પક્ષકાર હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ