દોડધામ / VIDEO: આવાસના ફોર્મ મેળવવા માટે વડોદરામાં લોકોએ એકબીજાને કચડ્યા,તંત્ર માથે હાથ દઈ બેસી રહ્યું

awas yojana form baroda viral video

વડોદરામાં આવાસ યોજાનાના ફોર્મ લેવા માટે રાવપુરા આવાસ યોજનાની ઓફિસ ખાતે આજે ભારે ધમાચકડી થઈ જેમા રાતથી ઉભેલા લોકો અકળાઈ ગયા હતા. જેથી તેઓ દિવાલ કૂદ કૂદીને અંદર ઘૂસી ગયા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ