ઈતિહાસ / 30 વર્ષ બાદ મે'ણું ભાંગ્યું, ઘરઆંગણે ઓસ્ટ્રેલીયાને સીરિઝ હરાવીને શ્રીલંકાએ રચ્યો ઇતિહાસ

aus vs sl 2022 australia beat sri lankan team by 4 wickets in fifth odi

ઓસ્ટ્રેલિયાએ પાંચમી વન-ડેમાં યજમાન શ્રીલંકાને 4 વિકેટથી હરાવ્યું. શ્રીલંકન ટીમના 160 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટના નુકસાને 164 રન બનાવી મેચ પોતાના ફાળે કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ