મંજૂરી / અમદાવાદીઓને ટ્રાફિકની પળોજણમાંથી મળશે મુક્તિ, AUDA બનાવશે 10 નવા ફ્લાય ઓવર અને અંડર બ્રિજ

AUDA will construct fly overbridges at busy junctions

અમદાવાદમાં દિનપ્રતિદિન વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને શહેરનો પણ જે રીતે ઝડપી વિકાસ થઈ રહ્યો છે ત્યારે આવનારા સમયમાં શહેરમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ ના સર્જાઈ તે માટે ઔડા દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ