અંદાજો / શરત લગાવો, વિકાસ 2024માં ઈલેક્શન લડશે : આ કૉમેડિયનની ટ્વિટ થઈ રહી છે વાયરલ

Atul khatri's tweet viral on vikas dubey

ઉત્તરપ્રદેશના કાનપૂરમાં ગયા અઠવાડિયે 8 પોલીસકર્મીઓની હત્યા કરીને ફરાર કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દૂબેને મધ્ય પ્રદેશથી મહાકાલના દર્શન દરમિયાન દબોચી લેવામાં આવ્યો હતો. વિકાસને જોઇને જે સિક્યુરિટી ગાર્ડને શંકા ગઇ હતી તેણે તેના ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી અને આ ગેંગસ્ટરને પકડવામાં પોલીસને સફળતા મળી હતી. બાદમાં પ્રખ્યાત સ્ટેન્ડ-અપ કોમેડિયન અતુલ ખત્રીએ આ મુદ્દે ટ્વિટ કરી હતી જે ખુબ જ વાયરલ થઇ રહી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ