પ્રેરણા / 67 વર્ષની ઉંમરે જુવાનિયાઓને શરમાવે તેવું માર્શલ આર્ટ્સ કરે છે આ વૃદ્ધા: ખૂંધની બીમારી થઈ તો કમજોરીને જ તાકાત બનાવી લીધી

At the age of 67, this old man does martial arts that put the youth to shame.

નવસારીમાં માર્શલ આર્ટસના કોચિંગ ક્લાસીસમાં તેઓ હાલ બોક્સિંગ અને માર્શલ આર્ટસની ટ્રેનીંગ પણ લઈ રહ્યા છે. અને જુવાનિયાઓને શરમ એવા સ્ટન્ટ પર્ફોર્મ કરે છે. NRI વૃદ્ધ મહિલા જેઓ જુવાનિયાઓને શરમાવે એવું માર્શલ આર્ટ્સ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ