ગજબ! / 63 વર્ષની ઉંમરે શૉર્ટ ડ્રેસ પહેરીને છવાઈ ગઈ આ અભિનેત્રી, ફેન્સ બોલ્યા-તમે તો નવી હિરોઈનોને ટક્કર આપો છો

At the age of 63 actress neena gupta was caught wearing a short dress hot photos viral

'બધાઈ હો' જેવી ફિલ્મો હોય કે પર્સનલ લાઈફમાં પોતાનો બિંદાસ અંદાજ હોય એક્ટ્રેસ નીના ગુપ્તાનો અંદાજ ખૂબ જ હટકે છે. હાલમાં નીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમાં તેણે બધાને ચોંકાવી દીધા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ