ભાવનગર / આજે બપોરે 12.39 કલાકે પડછાયો થઇ ગયો ગાયબ : જાણો ગુજરાતમાં ક્યાં બની ઘટના

astronomical event took place in Bhavnagar disappeared at 12.39 pm today

ભાવનગર લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખગોળીય ઘટનાનો નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જે ઘટનાના મોટી સંખ્યામાં લોકો સાક્ષી બન્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ