બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / Asteroid twice as big as Taj Mahal is coming towards Earth! If it collides with the earth, there may be damage

સાવધાન! / પૃથ્વી તરફ આવી રહ્યો છે તાજમહલથી પણ બમણો એસ્ટરોઇડ, અથડાશે તો સર્જાશે વિનાશ

Megha

Last Updated: 09:23 AM, 13 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક વિશાળ એસ્ટરોઇડ પૃથ્વી તરફ આવી રહ્યું છે જે તાજમહેલ કરતાં પણ બમણું છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે થોડા સમયમાં આ લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાઇ શકે છે.

  • વિશાળ એસ્ટરોઇડ પૃથ્વી તરફ આવી રહ્યું છે
  • તાજમહેલ કરતાં પણ બમણું છે
  • નાસા રાખી રહ્યું છે નજર 

જો તમે અંતરીક્ષ સાથે જોડાયેલ વાતોમાં વિશ્વાસ કરો છો, તો તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે. એક વિશાળ એસ્ટરોઇડ પૃથ્વી તરફ આવી રહ્યું છે જે તાજમહેલ કરતાં પણ બમણું છે.  વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે થોડા સમયમાં આ લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાઇ શકે છે. હજુ સુધી એ વાત નથી જાણી શકાય કે આ એસ્ટરોઇડ ક્યાં અથડાશે. જો કે જણાવી દઈએ કે એ વાતની સંભાવના ઓછી છે કે તે એસ્ટરોઇડ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે દરેક લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. 

2008 RW છે નામ 
આ લઘુગ્રહ એટલે કે એસ્ટરોઇડનું નામ 2008 RW છે. આ વિશાળ અંતરીક્ષ ખડક ત્રણ કે ચાર વર્ષમાં માત્ર એક જ વાર પૃથ્વીની નજીક આવે છે. આ વખતે તેની નવીનતમ ફ્લાયબાય એટલે કે પૃથ્વીની ભ્રમણકક્ષાની નજીક આવવું) પહેલા કરતાં વધુ નજીક આવવાની છે અને તે એસ્ટરોઇડ આપણી ભ્રમણકક્ષામાં અથડાઈ જવાની તૈયારીમાં છે. જો કે 13 સપ્ટેમ્બરે બપોરે 1:50 વાગ્યે આપણી ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે અને લગભગ 10 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે મુસાફરી કરશે.

નાસા રાખી રહ્યું છે નજર 
તે એસ્ટરોઇડ પૃથ્વીથી લગભગ 6.7 મિલિયન કિલોમીટર દૂરથી યાત્રા કરીને આવી રહ્યું છે, જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ દ્વારા સંભવિત રૂપે ખેંચાઈ શકે છે. જો તે એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાશે તો તે ક્યાં ખૂણે અથડાશે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ તે એટલું નજીક હશે કે તેને નાસાની વોચ લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે. ધ સ્કાય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે "એસ્ટરોઇડ 2008 RW ની શોધ 02 સપ્ટેમ્બર 2008 ના રોજ થઈ હતી. તે 1023 દિવસમાં સૂર્યની આસપાસ એક પરિક્રમા કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ