સટીક વિશ્લેષણ / નીતિન પટેલની મહેસાણા બેઠક પર 32 વર્ષથી ભાજપનું જ રાજપાઠ, આ વખતે નવો ચહેરો રાજ કરશે કે પાઠ ભણાવશે?

Assembly Electoral Analysis of Mehsana Seat

મહેસાણા બેઠક આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બની છે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જગ્યાએ ભાજપે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ પટેલને ટિકિટ આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ