ચૂંટણી / અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધીઃ શું રાધનપુર બેઠક, કોંગ્રેસ ભાજપની તુતુ-મેંમે માં અપક્ષ જીતી જશે?

assembly Election patan radhanpur seat bjp not sure for Candidate Alpesh Thakor

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાતા રાધનપુર બેઠક ખાલી પડી હતી જેમાં તેની પોતાની જ મુશ્કેલીઓ વધી છે. કેમ કે, ઠાકોર સમાજ હવે અપક્ષને સહકાર આપવા તૈયારીઓ કરી રહ્યુ છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ