હવામાન / આસામના જોરહાટમાં પૂરની સ્થિતિ, દેશનાં 17 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ

assam jorhat heavy rain, 17 state rain alert weather department

દેશમાં મોનસૂને ધીરે ધીરે જોર પકડી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન સહિત દેશના અનેક ભાગમાં ભારે વરસાદનું અલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના 17 રાજ્યોમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ