મહાસત્તા..ફેલ / સુપર પાવર બનવા મથતા ચીનને મોટો ફટકો, આ કાર્યમાં મળી મોટી નિષ્ફળતા

Aspiring to become a super power is a big blow to China, a big failure in this task

અવકાશની સુપર પાવર બનવાનો પ્રયાસ કરી રહેલા ચીનને તેના પ્રયાસોમાં મોટો ઝટકો લાગ્યો છે. અડધી પડધી તૈયારીઓ સાથે શરૂ કરાયેલ, ચીનનો ઉપગ્રહ તેના લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ ગયો અને લોન્ચિંગ પછી માર્ગ ભટકી જતા ક્રેશ થઈ ગયો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ