બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / asia cup 2023 match likely to be shift after india vs pakistan called off

asia cup 2023 / ભારત-પાકની મેચ બાદ ક્રિકેટ રસિયાઓ માટે મોટા સમાચાર, એશિયા કપની મેચો થશે શિફ્ટ, જાણો કેમ

Kishor

Last Updated: 06:44 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપ 2023 મામલે મોટા સમાચાર મળી રહ્યા છે. જેમાં કોલંબોમાં ભારે વરસાદને પગલે એશિયા કપની મેચો શિફ્ટ કરી પલ્લેકેલે અથવા દામ્બુલામાં રમાઈ શકે છે.

  • એશિયા કપ 2023 મામલે સૌથી મોટા સમાચાર
  • કોલંબોમાં ભારે વરસાદને પગલે એશિયા કપની મેચો થઈ શકે છે શિફ્ટ  
  • પલ્લેકેલે અથવા દામ્બુલામાં યોજાઈ શકે છે મેચ

ક્રિકેટપ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની મજામાં ગઈકાલે વરસાદે વિઘ્ન પાડ્યું હતું. એશિયા કપ 2023 ની આ જોરદાર મેચ વરસાદને કારણે બગડી ગઇ હતી હવે આ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોલંબોમાં ભારે વરસાદને પગલે એશિયા કપની મેચો શિફ્ટ કરવામ અંગે નિર્ણય લેવાઈ શકે છે.

The rain washed away the India-Pakistan match, Babar's team could not bat

કોલંબોમાં આયોજીત મેચ પલ્લેકેલે અથવા દામ્બુલામાં યોજાઈ શકે છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કોલંબોમાં વરસાદ રોકાય તેવી કોઈ શક્યતા ન હોય એને આગામી સમયમાં પણ ભારે વરસાદ પડે તેવા અણસાર હોવાથી એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આવતા સપ્તાહે યોજાનાર સુપર 4 મેચોને શિફ્ટ કરવા વિચાર કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. જેને પગલે હવે કોલંબોમાં આયોજીત મેચ પલ્લેકેલે અથવા દામ્બુલામાં યોજાઈ શકે છે.

વરસાદ વચ્ચે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા વરસાદની શક્યતા ઓછી તેવા શુષ્ક પ્રદેશ ડાંબુલામાં મેચના આયોજન અંગે સૂચન કરાયું હતું.પરંતુ બ્રોડકાસ્ટર્સ અને ક્રિકેટ ટીમો ડાંબુલાનો પ્રવાસ ન ખેડવા માંગતા હોવાથી આ સ્થિતિમાં પલ્લેકેલે અને કોલંબોની પસંદગી કરવામાં આવી શકે છે. આ બંને સ્થળોએ પણ મેઘમહેર અવિરત ચાલી રહી છે.

હવે ACC એ મેચને શિફ્ટ કરવા અંગે વિચારણા શરૂ કરી છે. પ્રથમ મેચ 9મી સપ્ટેમ્બરે કોલંબોમાં અને પાકિસ્તાનમાં 2 વધુ મેચ રમવાની છે. ત્યારે ACC આગામી 2 દિવસમાં સ્થળ અંગે નિર્ણય કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ