ડ્રગ્સ પાર્ટી કેસ / પુત્ર તો ફસાયો પણ હવે શાહરૂખને માથે મોટી તકલીફના ભણકારા, NCB આ મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં

aryan khan drugs party case ncb search operation at shahrukh khan house mannat

મુંબઈથી ગોવા જઇ રહેલા શિપ પર ડ્રગ્સ પાર્ટી પર દરોડા પાડ્યા બાદ દિલ્હીમાં પણ NCB ઠેકઠેકાણે દરોડા પાડી રહ્યું છે. સાથે જ મુંબઈમાં ઝડપાયેલા આરોપીઓના ઘર પર સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ