દૂર્ઘટના ટળી / અરવલ્લીના માલપુરમાં મોટી દૂર્ઘટના ટળી, પેટ્રોલ-ડીઝલ ભરવાના મશીન પર ટ્રક પલટી ગઇ

arvali truck accident in petrol pump

ગુજરાતમાં હાલ એકતરફ પેટાચૂંટણીનો માહોલ છવાયેલો છે ત્યારે બીજી તરફ રાજ્યમાં એક મોટી દૂર્ઘટના ટળી ગઇ છે. રાજ્યના અરવલ્લીના માલપુરમાં પેટ્રોલપંપમાં પેટ્રોલ-ડીઝલ ભરવાના મશીન પર ટ્રક પલટી જવાની ઘટના સામે આવી છે. જો કે સદ્દનસીબે કોઇ જાનહાનિના અહેવાલ નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ