નિર્ણય / આ પડોશી દેશથી પણ ભારતને ખતરો, સેનાએ સરહદ પર અમેરિકાની તોપ ગોઠવવાનું કર્યું નક્કી

Army conducts war games near China border

ભારતીય સેના ચીન સાથે જોડાયેલી અરુણાચલ પ્રદેશની સીમા પર નવી M-777 અલ્ટ્રા-લાઈટ હોવિત્જર તોપની તૈનાતીની યોજના બનાવી રહી છે. હોવિત્જર દુશ્મન સામે ઝડપી, નિર્ણાયક અને ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. હોવિત્જરને હેલિકોપ્ટરમાં લોડ કરી શકાય છે, અને ઝડપથી ઉંચાઈવાળા વિસ્તારમાં પહોંચાડી શકાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ