સેના પ્રમુખની બેઠક / ચીન-પાક બોર્ડર પર હાલમાં ફક્ત યુદ્ધનું ટ્રેલર, ભવિષ્ય માટે યુદ્ધનું મેદાન કરવું પડશે તૈયાર

army chief gen mm naravane on security challenges

સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ ગુરૂવારે કહ્યું કે, ચીન-પાક સરહદ પર હાલમાં આપણે ફક્ત ટ્રેલર જોઈ રહ્યા છીએ. તેમણે આવતીકાલના ભવિષ્યને લઈને પણ સાવધ કર્યા હતાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ