રાજનીતિ / રાજ્યસભાની ચૂંટણી મુદ્દે જીતુ વાઘાણીના નિવેદન પર અર્જુન મોઢવાડિયાએ આપી પ્રતિક્રિયા

Arjun Modhwadia Jitu Vaghani statement Rajya Sabha election

લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર બેઠક પર અમિત શાહ અને અમેઠીથી સ્મૃતિ ઈરાનીની જીત થઈ છે. ત્યારે હવે ભાજપના બન્ને નેતાઓ રાજ્યસભામાંથી રાજીનામું આપશે. બન્ને નેતાઓની લોકસભામાં જીત થતા રાજ્યસભાની બેઠકો ખાલી પડશે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી મામલે રાજકારણ ગરમાયું છે.

બ્રેકિંગ ન્યૂઝ