મનોરંજન / શું પ્રેગ્નેટ છે મલાઇકા અરોરા? વાયરલ ખબર પર ભડક્યો અર્જુન કપૂર, સીધા ઝાટકી નાખ્યા

arjun kapoor reacts on malaika arora pregnancy rumours says dont play with our lives

હાલમાં એવા સમાચાર વાયરલ થઇ રહ્યાં છે કે સુંદર અભિનેત્રી મલાઈકા અરોરા પ્રેગ્નેન્ટ છે. અર્જુન અને મલાઈકા પોતાના પહેલા બેબીની અપેક્ષા રાખી રહ્યાં છે. વાયરલ રિપોર્ટસ પર હવે અર્જુન કપૂરે પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું કે આખરે હકીકત શુ છે.

Loading...