2017 પરિણામ  BJP INC AAP OTH
99 77 - 06

ગુજરાત / 'વિપુલ ચૌધરીએ વિદેશમાં કોઇ મકાન નથી લીધુ', અર્બુદા સેનાના પ્રવક્તાએ જાણો બીજા શું કર્યા દાવા

Arbuda Sena Spokesperson Rajan Chaudhary explained

પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અર્બુદા સેનાના પ્રવક્તા દ્વારા કેટલાક મહત્વના દાવા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, વિપુલ ચૌધરીએ વિદેશમાં કોઇ મકાન લીધું નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ