તપાસ / મોડાસામાં યુવતીના મોત મામલે SITએ કર્યો મોટો ખુલાસો, કહ્યું- દુષ્કર્મ નથી થયું કારણ કે...

Aravalli modasa sayra women death case cid crime sit investigation

અરવલ્લીના મોડાસામાં યુવતીના મોત મામલે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી હતી. ત્યારે આ મામલે સમગ્ર તપાસ CIDને સોંપવામાં આવી હતી. DGP શિવાનંદ ઝાએ સમગ્ર કેસની તપાસ CID ક્રાઇમને સોંપી હતી. યુવતીના પરિવારજનોએ તપાસ CIDને સોંપવાની માગ કરી હતી. ત્યારે હવે આ કેસની તપાસ કરી રહેલ CID ક્રાઇમના SITના વડા ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ