ગાંધીનગર / દલિત અત્યાચાર મુદ્દે કોંગ્રેસ લડતના મૂડમાં, પ્રતિનિધિ મંડળે રાજ્યપાલને કરી રજૂઆત

aravalli dalit family marriage congress governor

રાજ્યમાં દલિતો પર થઈ રહેલા અત્યાચાર અને વિવિધ કૌભાંડોને લઈને કોંગ્રેસ હવે સરકાર સામે લડી લેવાના મુડમાં છે. કોંગ્રેસનું એક પ્રતીનિધી મંડળ આજે રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીને મળતા માટે અને રજૂઆત કરવા માટે પહોંચ્યું હતું. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ