Apple / માર્ચમાં લોન્ચ થશે સસ્તો iPhone, જાણો કેટલી હશે કિંમત

Apple iPhone SE 2 to launch in March Know what will be the price

પ્રીમિયમ સ્માર્ટફોન નિર્માતા કંપની એપલના આઈફોન SE2 (iPhone SE2) વિશે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. એવું કહેવાઈ રહ્યું છે કે, આ કંપનીનો અફોર્ડેબલ આઈફોન હશે. કેટલીક રિપોર્ટ્સ પ્રમાણે, આ આઈફોનને આઈફોન 9 પણ કહી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ