આગાહી / આગામી 24 કલાકમાં ગુજરાતમાં કડાકા-ભડાકા સાથે થશે મેઘરાજાની એન્ટ્રી! 30થી 40 કિમીની ઝડપે પવન ફુંકાઇ શકે

Another worrying news for the farmers of Gujarat came to light

હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે ગતરોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડકા સાથે વરસાદ ખાબક્યો હતો. ત્યારે ખેડૂતો માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ