મોટી દુર્ઘટના / ઇઝરાયલમાં વધુ એક આતંકી હુમલો: અંધાધૂંધ ફાયરિંગમાં બે ઘાયલ, કલાકો પહેલાં જ 8ના મોત નિપજ્યાં હતા

Another terror attack in Israel Two injured in indiscriminate firing

ઇઝરાયેલમાં વધુ એક આતંકી હુમલો થયો છે. જેરુસલેમના ડેવિડ શહેર નજીક થયેલ અંધાધૂંધ ફાયરિંગમાં બે લોકો ઘાયલ થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ