જાસૂસી પ્રકરણ / ચીની કંપની PMOના અધિકારીઓની જાસૂસી કરી રહી હોવાનો વધુ એક ખુલાસો

Another revelation that Chinese company is spying on PMO officials

ચીનની જાસૂસી પર ઈન્ડિયન એક્સપ્રેસે સૌથી મોટો ખુલાસો કર્યો છે. ચીની કંપની PMOના અધિકારીઓની જાસૂસી કરી રહી હોવાનો ખુલાસો થયો થયો છે. PMOના મોટા 375 અધિકારીઓની ચીન દ્વારા જાસૂસી કરવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ