પ્રેમજાળ / સુરતમાં લવ જેહાદનો કેસઃ 20 વર્ષની યુવતીના 50 વર્ષીય વિધર્મી સાથે લગ્ન, 5 બાળકનો પિતા હોવાનો ખુલાસો

Another case of love jihad was registered in Surat

સુરત ડીંડોલીમાં લવ જેહાદનો નોંધાયો કેસ, મે મહિના 2021માં અંકિતાને ખબર પડી કે તે જે વ્યક્તિને મુકેશ ગુપ્તા સમજી રહી, તે વાસ્તવમાં મોહમ્મદ અખ્તર શેખ 5 બાળકોનો પિતા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ